સ્ટાફ જોઈએ છે.કોમ્પ્યુટર ઓપરેટર કમ ઓફીસ આસિસ્ટન્ટ
સ્ટાફ જોઈએ છે.
• કોમ્પ્યુટર ઓપરેટર કમ ઓફીસ આસિસ્ટન્ટ
• Post: 1 (Female)
• લાયકાત: Minimum Graduate (B.Com, BCA or BA with English)
• Salary: 7000/-
• Time : 8 to 12 & 2 to 6
• વધારે વર્ક MS Office માં રહેશે
• Work માટે સંપૂર્ણ ટ્રેઈનીંગ આપવામાં આવશે
• Work Place: એંજલ ઈંગ્લીશ એકેડમી, વી.ડી.ચેમ્બર્સ, સમાત રોડ, જસદણ-360050
• અરજી સાથે રૂબરૂ મળવાનો સમય: 10 to 12 or 4 to 6 (કોલ કરીને આવવું)
• Contact: Kishan Rathod, https://wa.me/+919904887374
• લાંબો સમય કામ કરીને તમારી કેરિયર બનાવવા ઇચ્છતા હોવ તો અવશ્ય સંપર્ક કરશો.
• સમય જતા અનુભવ અને આવડત મુજબ પગાર વધશે.
advertisement By AT THIS TIME NEWS JASDAN
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.