નગરપાલિકા વિસ્તાર ના 151 આશ્રિતોને જિલ્લા ક્લેક્ટરના માર્ગદર્શન હેઠળ રોકડ કેશ ડોલ્સનું ચુકવણું કરવામાં આવ્યું. - At This Time

નગરપાલિકા વિસ્તાર ના 151 આશ્રિતોને જિલ્લા ક્લેક્ટરના માર્ગદર્શન હેઠળ રોકડ કેશ ડોલ્સનું ચુકવણું કરવામાં આવ્યું.


તાજેતર માં પડેલ ભારે વરસાદના કારણે જૂનું માર્કેટિંગ યાર્ડ સહિત ના કામચલાઉ શેલ્ટર હોમ ખાતે સ્થાનાંતરિત કરવામાં આવેલ જસદણ નગરપાલિકા વિસ્તાર ના 151 આશ્રિતોને જિલ્લા ક્લેક્ટરના માર્ગદર્શન હેઠળ રોકડ કેશ ડોલ્સનું ચુકવણું કરવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.