26 ડિસેમ્બર ના રોજ જિલ્લા હોમગાર્ડના સહયોગ થી ચિતલ માં 88 માં નેત્રયજ્ઞ યોજાશે
26 ડિસેમ્બર ના રોજ જિલ્લા હોમગાર્ડના સહયોગ થી ચિતલ માં 88 માં નેત્રયજ્ઞ યોજાશે
ચિતલ ખાતે નેત્રયજ્ઞ આયોજન સમિતિ ની મીટીંગ મળી જેમાં સરસ્વતિ વિદ્યા મંદિર ખાતે
ચિતલ માં જિલ્લા હોમગાર્ડ ના સહયોગ થી 88 મો નેત્રયજ્ઞ યોજાશે વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અશોક જોશી ના પ્રમુખસ્થાને યોજાશે જેનું ઉદઘાટન ગુજરાત વિધાસભા ના નાયબ ઉપ દંડક કૌશિકભાઈ વેકરીયા અને અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા ના વરદહસ્તે કરવામાં આવશે આ તકે જિલ્લા હોમગર્ડ કુ.હંસાબેન મકાણી ,સુરેશભાઈ શેખવા,એસ.એમ.સાપરીયા,કાર્તિકભાઈ ભટ્ટ નરેશભાઈ રાજ્યગુરુ,પ્રવીણભાઈ સાવજ,પી.એમ. પિલુકિયા, એ.બી.ગોહિલ તેમજ ગામ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહશે
કેમ્પ માં મોતિયા ના ઓપરેશન માટે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવશે સાથે સાથ પ્રવીણભાઈ ચોહાણ નું નિવૃતિ સન્માન કરવામાં આવશે કેમ્પ માં સંસ્થા ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા, બિપીનભાઈ દવે , દિનેશભાઈ મેસિયા,રાજુભાઈ ધાનાણી, છગનભાઈ પટેલ, સંજયભાઈ લીબાસિયા,રમેશભાઈ સોરઠીયા, હસુભાઈ ડોડીયા, વિશાલ સેજપાલ, ડો.ધ્રુવ મહેતા,ખોડભાઈ ધધુકિયા, વલભભાઈ પાથર, જીતુભાઈ વાઘેલા, રવજીભાઈ બાબરીયા, વીઠલભાઈ કથીરીયા વગેરે સ્વયં સેવક તરીકે સેવા આપશે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.