વાગરા પોલીસ સે 325 લિટર દેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે
વાગડા પોલીસે દેશી દારૂની ખેપ મારતા બે બુટલેગરોને દેશી દારૂ અને ઇકો ફોરવીલર સાથે ઝડપી પાડ્યા છે
વાગરા પોલીસે દેશી દારૂ અને ઇકો ફોરવીલર સાથે કુલ મુદ્દા માલ 3,20,000 ઉપરાંતના દેશી દારૂ અને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે
વાગડા પોલીસ સ્ટેશનના માણસો થાણાબીટ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાટમી ડાળ થકી બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની eeco ફોરવીલર ગાડી નંબર GJ 16 cs 47 38 માં દેશી દારૂ ગેરકાયદેસર જથ્થો ભરી પહોંચ્યા ગામથી ભેસણ ગામ તરફ જતા રોડ ઉપર અમલેશ્વર ગામ તરફ જવાના નાળા ખાતે વોચ ગોઠવી હતી જ્યારે સિલ્વર કલરની eeco ગાડી નંબર GJ 16 cs 4738 ની વોચમાં છૂટા છવાયા નજીક ગોઠવાયેલા આ દરમિયાન થોડા સમય બાદ અમલેશ્વર ગામ તરફથી સિલ્વર કલરની ઇકો ફોરવીલર ગાડી જેનો રજીસ્ટર નંબર GJ 16 cs 4738 નંબરની ગાડી આવતા તેને હાથ બતાવી રોકતા અને ગાડીમાં ચેક કરતા ગેરકાયદેસર પાસ પરમિટ વિનાનું દેશી દારૂ મળી આવ્યો હતો ઇકો ફોરવીલર માં કોથળાઓમાં દેશી દારૂનું પાંચ પાંચ લીટરની કોથળીઓ ભરેલ મળી આવેલ હતી જેથી ડાઇવરનું નામ થમ પૂછતા તેને પોતાનું નામ ધર્મેશભાઈ મનુભાઈ વસાવા રહે.વાસી અને કંડકટર સીટ ઉપર બેઠેલા અરવિંદભાઈ રતિલાલભાઈ વસાવા હોવાનું જણાવ્યું હતું તેમની પાસેથી પાંચ પાંચ લિટરની 65 થેલીઓ કુલ 325 લીટલ દેશી દારૂ ભરેલું હતું જેની એક થેલી ની કિંમત ₹200 લેખે 65000 રૂપિયાનું દેશી દારૂ અને મોબાઈલ નંગ એક જેની કિંમત 5000 તથા મારુતિ સુઝુકી કંપનીની ઇકો ફોરવીલર ગાડી નંબર GJ 16cs 47 38 જેની કિંમત રૂપિયા 2,50,000 મળી કુલ મુદ્દા માલ ₹3,20,000 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
વાગરા પોલીસે પકડાયેલા આરોપીઓને પૂછપરછ કરતા તેને જણાવેલ કે સરદ દારૂ સંતોષ જીવણભાત વસવા રહે ચાવજ ગામ આપેલ તેમ જણાવેલ જેથી ઉપરોક્ત દેશી દારૂ ભરેલ પ્લાસ્ટિકની દરેક મીડિયાના કોથળામાં ભરેલ પોટલીઓની કોથળીઓમાં દેશી દારૂ એક સમાન હોય તમામ પોલીથીનની કોથળીઓને થોડો થોડો દેશી દારૂ લઈ પ્લાસ્ટિકની પારદર્શક બોટલમાં એક એફસીએલ ચકાસણી અર્થે સેમ્પલ તરીકે મોકલી આપેલ છે પ્રોહિબિશન હેક્ત કલમ 65 એ.ઈ 81..98 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.