આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ ની રાજસ્થાન માં બેઠક યોજાશે - At This Time

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ ની રાજસ્થાન માં બેઠક યોજાશે


આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ ની રાજસ્થાન માં બેઠક યોજાશે

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ અખિલભારતી બેઠક રાજસ્થાન આબૂ પર્વત ઉપર યોજાશે તેમાં
અધ્યક્ષ સ્થાન ડો પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ
રાષ્ટ્રીય મહામંત્રી મા દેવેશ જી ઉપાધ્યાયે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ઈશ્વરી જી રાષ્ટ્રીય
મંત્રી મા રણછોડભાઈ ભરવાડ વિગેરે ઉપસ્થિત રહેશે તેમ સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી
મા શશીકાંત પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી માં નિર્મલ સિંહ ખૂમાણ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગદળ માં વનરાજસિંહખેર સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી જગદીશભાઈ
વદોદરીયા રાષ્ટ્રીય બજરંગદળ અતુલભાઈ પડીયા ભુપતભાઇ બારેયા વિગેરે પતી નિધી
ઓ ઉપસ્થિત રહેશે આ બેઠકમાં આપણા દેશમાં આતંકવાદી નિદોર્ષ નાગરિકો મોતના
ઘંટ ઉતારી રહિયા ત્યારે દેશમા હિન્દુ સમાજ ને જાગૃત કરવા જોઈએ આગામી દિવસોમાં
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નુ સંગઠન મજબૂત થાય એવા પ્રયાસો કરવા પડશે વિવિધ વિષયો પર ચર્ચા કરવા મા આવેશે

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.