ધંધુકામાં દિવ્યાંગો માટે નિ:શુલ્ક સાધનસહાય કેમ્પનું બિરલા હાઈસ્કૂલ ખાતે આગામી ૨૦મી ઓક્ટોબરના રોજ યોજાશે. - At This Time

ધંધુકામાં દિવ્યાંગો માટે નિ:શુલ્ક સાધનસહાય કેમ્પનું બિરલા હાઈસ્કૂલ ખાતે આગામી ૨૦મી ઓક્ટોબરના રોજ યોજાશે.


ધંધુકામાં દિવ્યાંગો માટે નિ:શુલ્ક સાધનસહાય કેમ્પનું બિરલા હાઈસ્કૂલ ખાતે આગામી ૨૦મી ઓક્ટોબરના રોજ યોજાશે.

લોજફેલોશીપ નં. ૧૪૦ અમદાવાદના આર્થિક સહયોગથી ભારત વિકાસ પરિષદ દિવ્યાંગ કેન્દ્ર, પાલડી, અમદાવાદ દ્વારા આયોજીત નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય કેમ્પ

અમદાવાદ ધંધુકાની બિરલા હાઈસ્કૂલ ખાતે આગામી તા.૨૦/૧૦/ ૨૦૨૪ ના રોજ સવારે 10:00 થી 12:00 વાગ્યા સુધી ભારત વિકાસ પરિષદના નેજા હેઠળ નિ:શુલ્ક દિવ્યાંગ સાધન સહાય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ માં દિવ્યાંગો ને કૃત્રિમ હાથ, પગ, કેલીપર્સ, ઘોડીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જે અંતર્ગત ૨૦ તારીખે દિવ્યાંગોના માપ લેવાનો કેમ્પ યોજાશે અને ૧૦/૧૧/૨૦૨૪ ના રોજ આ સાધનો નું વિતરણ કરવામાં આવશે. તો આ કેમ્પ નો દિવ્યાગો લાભ લે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

દિવ્યાંશ લાભાર્થીઓએ રજૂ કરવાના પુરાવા ૪ " ૬" નો ફોટો (વિકલાંગતા દર્શાવતો), આવકનો દાખલો, રેરાનકાર્ડની ઝેરોક્ષ સીવીલ સર્જનક દ્વારા અપાયેલ વિકલાંગતાનું પ્રમાણપત્ર

નોંધણી માટે નીચે જણાવેલ પ્રતિનિધિઓનો સંપર્ક કરવો

રાજુભાઈ ઠક્કર મો. ૯૮૨૫૧૯૭૬૦૧
ડોક્ટર બારડ સાહેબ મો. ૯૪૨૬૩૯૨૯૯૮
નિમેશભાઈ આનંદજીભાઈ મો. ૯૯૨૫૩૫૫૭૦૩
ભરતભાઈ શાહ. મો. ૯૮૨૫૧૭૦૦૭૭
નિલેશભાઈ બગડીયા મો. ૯૪૨૮૧૧૧૧૦૧
હાલુભા ચુડાસમા. મો. ૯૬૦૧૪૫૬૨૬૨
શૈલેષભાઈ રાવળ. મો. ૯૮૨૫૨૮૭૪૬૯
પ્રકાશભાઈ રાણપુરા મો. ૯૭૨૫૩૧૧૯૫૫
વિનોદભાઈ યાજ્ઞિક મો. ૯૪૨૬૩૯૩૦૦૧
અશોકભાઈ દીક્ષિત મો. ૯૯૨૫૪૭૦૦૯૬

અમદાવાદના પ્રતિનિધિઓ

ડૉ .શૈલેષભાઈ મહેતા મો. ૯૮૨૫૧૩૫૧૩૪
ડૉ. પરેશ સી. પરીખ મો. ૯૮૨૫૦૧૫૪૪૨
ડૉ. શૌનકભાઈ શાહ મો. ૯૪૨૬૧૭૮૮૦૯
જયેશભાઈ સોની મો.૯૮૨૫૯૧૦૧૨૧

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.