**સંજેલી ધોધમાર વરસાદના લીધે હિરોલા તળ ગામ ગામે કાચુ ઝૂપડા વાળુ ઘર ધરાશય થયુ ** અલ્પેશભાઈ કટારા - At This Time

**સંજેલી ધોધમાર વરસાદના લીધે હિરોલા તળ ગામ ગામે કાચુ ઝૂપડા વાળુ ઘર ધરાશય થયુ ** અલ્પેશભાઈ કટારા


**સંજેલી ધોધમાર વરસાદના લીધે હિરોલા તળ ગામ ગામે કાચુ ઝૂપડા વાળુ ઘર ધરાશય થયુ ** અલ્પેશભાઈ કટારા

સંજેલી તાલુકા ધોધમાર વરસાદ ના કારણે એક ગરીબ શ્રમિક ખેડુત જેઓ સંગાડા માનસીંગભાઈ દલજીભાઈ નુ કાચુ નળીયાવાળુ માટીનુ ઝુપડુ ધરાશાય થવાની ઘટના પ્રકાશમા આવી છે, ત્યારે હાલ તેઓ મકાન વિના મુશ્કેલીમા રેહવા મજબુર બન્યા છે,ત્યારે તાત્કાલીક સ્થળ ઉપર નુકસાની વાળા ઝુપડાની સ્થળ ચકાસણી કરવા કાયદેસરનુ નુકસાન સર્વે કરી અને પંચકેસ કરવા ગ્રામ જનોની માગ લાભાર્થીને સરકારશ્રી દ્વારા મળવાપાત્ર યોજના થકી આર્થિક સહાય મળે તે સંદર્ભે વધુ કામગીરી હાથ ધરી છે,ત્યારે આવનાર સમયમા પ્રધાનમંત્રી આવાસ યોજનમા આવા લાભાર્થીઓની પ્રથમ પસંદગીની માંગ કરવામા આવે તેવી માંગ જણાય આવે છે,


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.