અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા કુંભ મેળા માં યાત્રિકો ની સેવા માં એમ્બ્યુલન્સ પ્રસ્થાન કરાવતા સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ડો જી જે ગજેરા - At This Time

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા કુંભ મેળા માં યાત્રિકો ની સેવા માં એમ્બ્યુલન્સ પ્રસ્થાન કરાવતા સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ડો જી જે ગજેરા


અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા કુંભ મેળા માં યાત્રિકો ની સેવા માં એમ્બ્યુલન્સ પ્રસ્થાન કરાવતા સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ડો જી જે ગજેરા

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ ઇન્ડિયન હેલ્થ લાઈન અમરેલી દ્વારા
તા.૦૯/૦૧/૨૫ ના રોજ ઉત્તરપ્રદેશ પ્રયાગરાજ મહાકુંભ મા સેવા મા એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી હતું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા આદેશ અનુસાર વિવિધ સ્થળો કુંભ મેળો આવના યાત્રીકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવશે ચા પાણી ની યોજના નિઃશુલ્ક મેડિકલ સેવા આપવામા આવશે અમરેલી થી એમ્બ્યુલન્સ નુ પ્રસ્થાન સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ની અધ્યક્ષતા માં કરાયું હતું આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના સંગઠન મહામંત્રી નિર્મળભાઈ વિભાગ અધ્યક્ષ ડો દેસાણી રાષ્ટ્રીય છાત્ર પરીષદ મંત્રી મજબુતભાઈ બસીયા અમરેલી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ સોલંકી કાયેકારી પ્રમુખ જીલુભાઈ વાળા રાષ્ટ્રીય બજરંગદળ અમરેલી જિલ્લા પ્રમુખ ડી ભાઈ બામટા જામનગર વિભાગ સંગઠનમંત્રી ઉપેન્દ્ર ત્રિવેદી શહેર અધ્યક્ષ સંજયભાઈ પોપટ રાષ્ટ્રીય બજરંગદળ બાલમુકુન્દભાઈ રાષ્ટ્રીય બજરંગદળ શહેર પ્રમુખ મહેશભાઈ સોલંકી તેમજ વેપારી મંડળ ટીમ ની વિશાળ ઉપસ્થિતિ માં કુંભ મેળા માં એમ્બ્યુલન્સ પ્રસ્થાન કરાય હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.