મોડાસા ના જનસેવક વંદન અલ્પેશ ભાઈ રાવલ દ્વારા 22 મે ના શુભદિવસે 24 મા જન્મદિવસ ની અનોખી ઉજવણી કરવામા આવી..
અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે રહેતા સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર અને જનસેવક એવા વંદન રાવલ દ્વારા મોડાસા ખાતે આવેલ બહેરામુંગા શાળાના દિવ્યાંગ બાળકોને બેટ , બોલ, કેરમ, ચેસ, બેડમીનટન ,દોરડા જેવા રમતગમતની સાધનસામગ્રી ભેટ આપી ને 24 મા જન્મદિવસની અનોખી ઉજવણી કરવામા આવી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.