બાગબાન આશ્રમ ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી પધાર્યા
બાગબાન આશ્રમ ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી પધાર્યા
વડોદરા માસારોડ-ગજેરા રોડ, કણઝટ, તા.પાદરા જી.વડોદરા અભિલાષા ટ્રસ્ટ સંચાલિત વૃધ્ધાશ્રમ મુલાકાતે પધારતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી
બાગબાન વૃદ્ધાશ્રમ દરેક વૃદ્ધ વ્યક્તિ સન્માન અને પ્રેમ સાથે જીવવાને પાત્ર છે જે બાગબાન વૃદ્ધાશ્રમ માસર-ગજેરા રોડ પર વદ્ધો માટે નું ઘર, બાગબાન દિકરીનું ઘર હાલમાં વૃદ્ધો માટે સારી એવીં વ્યવસ્થા નિહાળી ખૂબ પ્રભાવિત થતા સ્વામીજી બાગબાન દીકરીનું ઘર વૃદ્ધાશ્રમમાં રહેતા માતા-પિતા સમાન વૃદ્ધોને શાંતિ અને આરામદાયક જીવન જીવવામાં સંચાલક શ્રી મીનાબેન ની માનવ સેવા ની સરાહના સાથે મદદ કરવા યથાશક્તિ ફુલ નહિ તો ફુલની પાંખડી યોગદાન કરશો તેવી અપીલ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ કરી હતી સંસ્થા માં આશ્રિત વડીલો સાથે સમય વિતાવ્યો હતો વડીલો ના શ્રેમકુશળ થી સંચાલક ને બિરદાવ્યા હતા પીરામલ ગ્લાસ કંપનીની પાસે, માસારોડ-ગજેરા રોડ, કણઝટ, તા.પાદરા જી.વડોદરા ગુજરાત વધુ વિગત માટે મો.૭૬૯૮૩૩૪૩૦૧ ઉપર સર્પક કરવા અનુરોધ કર્યો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.