એક અનોખી પહેલ સામખીયારીની જીનિયસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ધોરણ આઠના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો પાઠ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ની સમજણ આપવા માટે શાળા તરફથી વિદ્યાર્થીઓને ખેતરે ફિલ્ડ વિઝિટમાં લઇ જવામાં આવ્યા હતા
સામખીયારીની જીનિયસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ધોરણ આઠના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો પાઠ " પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન" ની સમજણ આપવા માટે શાળા તરફથી વિદ્યાર્થીઓને ખેતરે ફિલ્ડ વિઝિટમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં ગામના ખેડૂત આગેવાન એવા બાળા રામાભાઈ ગણેશાભાઈએ પોતાના ફાર્મ હાઉસ પર વિદ્યાર્થીઓને ખેતી વિશે તેમ જ ખેતીને લગતા આધુનિક ઓજારો વિશે બાળકોને માહિતગાર કર્યા હતાં તેમ જ વિજ્ઞાન વિષયના શિક્ષિકા બહેને અંગ્રેજીમાં બાળકોને પાઠ સમજાવ્યો તેમ જ પ્રશ્નો ઉતરી કરી જેમાં બાળકોએ રુચિ દાખવીને સારી રીતે જવાબો આપ્યાં. શાળા તરફથી આ એક અલગ પહેલ કરવામાં આવી જેથી બાળકોને કિતાબી જ્ઞાન સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળી રહે.9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.