બોટાદમાં “વાડ જ ચીભડા ગળે તેઓ ઘાટ”.?? બોટાદમાં સેકડો પેસેન્જર રિક્ષાઓ કે ઓટો રીક્ષાઓ સનેડો..???
બોટાદમાં "વાડ જ ચીભડા ગળે તેઓ ઘાટ".?? બોટાદમાં સેકડો પેસેન્જર રિક્ષાઓ કે ઓટો રીક્ષાઓ સનેડો..???
વીમો પાસીંગ કે લાયસન્સ વગરની રિક્ષાઓને ભાડા પટે આપી રોજિંદી આવક ઊભી કરનાર કોણ..??
આરટીઓના નિયમોનો કે કલેક્ટરના જાહેરનામાનો સરા જાહેર ભંગ કરી બેફિકર રિક્ષાઓ રોડ પર દોડે છે...
અકસ્માત સર્જાશે કે જાનહાની થશે તો જવાબદાર કોણ.?? કે ભીનું સંકેલવા વાળા જ ભાગીદાર.?? અનેક સવાલ ઉઠી રહ્યા છે..
નિષ્પક્ષ અધિકારીઓની ટીમ રિક્ષાઓની ડ્રાઇવ યોજે તો જિલ્લાની 50% રીક્ષા ડીટેન થાય તેવી ચર્ચા...
સત્તાનો દુરૂપયોગ કરી અને સરકારને ચુનો લગાવવાની સાથે લોકોના જીવન સાથે ખીલવાડ..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.