આટકોટ હાઇસ્કુલ રોડ ઉપર દસ દીવસથી ખુલ્લા પડેલા ખાડાનું આવ્યુ નિવારણ
આટકોટમાં હાઇસ્કુલ રોડ ઉપર નળના વાલ્વનો ખાડો દસ દિવસથી ખુલ્લો હતો અને તેના લીધે અહીંથી પસાર થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા કોઈ જાગૃત નાગરિકે ખાડા આસપાસ પથ્થરો મૂક્યા અને વૃક્ષની ડાળીઓ લગાવી ચાલકોનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો હતો. બાદ ગ્રામ પંચાયતે ખાડા પર ઢાંકણું મુક્યું હતુ. જેથી લોકો આ ખાડા થી ભય મુક્ત થયાં હતાં
તસવીર: કરશન બામટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.