શ્રી કોટડી પ્રાથમિક શાળા ના પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓએ લીધી મરીન ટાસ્ક ફોર્સ ની મુલાકાત..... - At This Time

શ્રી કોટડી પ્રાથમિક શાળા ના પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓએ લીધી મરીન ટાસ્ક ફોર્સ ની મુલાકાત…..


શ્રી કોટડી પ્રાથમિક શાળા ના પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓએ લીધી મરીન ટાસ્ક ફોર્સ ની મુલાકાત.....

શ્રી કોટડી પ્રાથમિક શાળા ના પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓએ લીધી મરીન ટાસ્ક ફોર્સ ની મુલાકાત લીધી જ્યાં નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડર શ્રી ની કચેરી ખાતે બાળકોને મરીન કમાન્ડોની કામગીરી તેમજ સઘન દરિયાઈ સુરક્ષા તેમજ વાવાઝોડા તેમજ પૂરની સ્થિતિમાં પીડિત લોકોના રેસ્ક્યુ કરવા બાબતે માહિતગાર કરવામાં આવ્યા તદુપરાંત અત્યાધુનિક હથિયારો બતાવી હથીયારો વિશે કચેરીમાં ફરજ બજાવતા ભાવિનભાઈ ગોહિલ, વિનોદભાઈ એન ચાંડપા, દિનેશભાઈ ઝણકાટ, કિશોરભાઈ ડોળાસીયા, મુકેશભાઈ સોલંકી તેમજ અન્ય સ્ટાફ દ્વારા વિગતવાર માહિતી પૂરી પાડી મુલાકાતને સફળ બનાવવામાં આવી હતી. બાળકોએ પણ ઉત્સાહભેર તમામ સંસાધનો તેમજ હથિયારો વિશે માહિતી પ્રાપ્ત કરી હતી.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.