સંજેલી તાલુકામાં 24કુંડીગાયત્રી યજ્ઞની તડામાર તૈયારી… રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી
સંજેલી તાલુકામાં 24કુંડીગાયત્રી યજ્ઞની તડામાર તૈયારી
ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના તત્વધાનમાં વિશ્વ કલ્યાણ માટે ભારત ભરમાં હાલમાં નાના મોટાગામ શહેરોમાં યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં 24 કુંડીય ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સંજેલીના ગાયત્રી પરિજનોનાં સહયોગથી તારિખ 10 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી કાર્યક્રમ યોજાશે જેમાં 24કુંડીય નારી સશક્તિકરણ ગાયત્રી મહાયજ્ઞ અને વિવિધ સંસ્કાર તથા વિરાટ મહિલા તથા યુવા સંમેલન સહિતના કાર્યક્રમો યોજાશે ત્યારે આ 24 કુંડીય ગાયત્રી યજ્ઞને લઇને સંજેલીના ચમારીયા રોડપર આવેલ બાલાજી વાટીકા ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.