જય વૃક્ષનારાયણ દેવ ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ નો વૃક્ષ પ્રેમ ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા તિરૂપતી ઋષીવન દેરોલ ખાતે બહાર ના રાજ્ય માથી વેપાર અથૅ આવતા લોકો (રસ નુ કોલુ).(પકોડી સેન્ટર) બીજા અન્ય સ્ટોલ જે લોકો (યુ પી). (બીહાર) જેવા રાજ્યો માથી આવીને વેપાર કરતા હોય છે અને બીજા જિલ્લા માથી આવતા વનબંદુ કમૅચારી ના બાળકો ને પોતે ભણાવતા હોય છે અને રવીવારે બાળકો ને સ્કુલમાં રજા હોય ત્યારે દરેક બાળકો ને પયૉવરણ નુ વીષેસ જ્ઞાન આપતા હોય છે અને એ બાળકો ને ગાડીમાં બેસાડી આખ્ખા પાકૅ નો પરેડ (રાઊન્ડ )મારીને પયૉવરણ ના વીષેસ પોસ્ટર અને સુત્રોચાર કરાવતા હોય છે જેથી લોકોમાં પયૉવરણ ની જાગૃતી આવે આજે 10/9/2023 ના રોજ ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ ના ધૅમપત્ની સુમીબેન નો 59/મો જન્મદિવસ ઊજવણી કરવામાં આવી જીતુભાઈ એ પયૉવરણ ઊપર થીમ બનાવી સહ પરીવાર અને મહેમાનો સાથે નાના ભુલકાઓ સાથે મલીને જન્મદિવસ ની ઉજવ્યો અને સૌવે સાથે મલીને વૃક્ષારોપણ કય્રૂ દરેકે આ રીતે દરેક પ્રસંગે વુક્ષારોપણ કરવુ જોઈએ
જય વૃક્ષનારાયણ દેવ
ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ નો વૃક્ષ પ્રેમ
ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા તિરૂપતી ઋષીવન દેરોલ ખાતે બહાર ના રાજ્ય માથી વેપાર અથૅ આવતા લોકો (રસ નુ કોલુ).(પકોડી સેન્ટર) બીજા અન્ય સ્ટોલ જે લોકો (યુ પી). (બીહાર) જેવા રાજ્યો માથી આવીને વેપાર કરતા હોય છે અને બીજા જિલ્લા માથી આવતા વનબંદુ કમૅચારી ના બાળકો ને પોતે ભણાવતા હોય છે અને રવીવારે બાળકો ને સ્કુલમાં રજા હોય ત્યારે દરેક બાળકો ને પયૉવરણ નુ વીષેસ જ્ઞાન આપતા હોય છે અને એ બાળકો ને ગાડીમાં બેસાડી આખ્ખા પાકૅ નો પરેડ (રાઊન્ડ )મારીને પયૉવરણ ના વીષેસ પોસ્ટર અને સુત્રોચાર કરાવતા હોય છે જેથી લોકોમાં પયૉવરણ ની જાગૃતી આવે
આજે 10/9/2023 ના રોજ ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ ના ધૅમપત્ની સુમીબેન નો 59/મો જન્મદિવસ ઊજવણી કરવામાં આવી જીતુભાઈ એ પયૉવરણ ઊપર થીમ બનાવી સહ પરીવાર અને મહેમાનો સાથે નાના ભુલકાઓ સાથે મલીને જન્મદિવસ ની ઉજવ્યો અને સૌવે સાથે મલીને વૃક્ષારોપણ કય્રૂ દરેકે આ રીતે દરેક પ્રસંગે વુક્ષારોપણ કરવુ જોઈએ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.