બોટાદની મન મંદિર સ્કુલ પાસે ગંદકીથી રહીશો ત્રાહિમામ
(રિપોર્ટર:-ચેતન ચૌહાણ)
બોટાદ શહેર ના ભાવનગર રોડ પર આવેલ પાટીવાળા ની વાડી ખાતે આજુ બાજુ ઘણી બંધી સ્કૂલો આવેલ છે તેવા વિસ્તાર માં ગંદકી થી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા થોડોક વરસાદ પડે એટલે અહીં વરસાદી પાણી ભરાય છે આ પાણી નો નિકાલ કરવામાં આવતો નથી નગરપાલિકા દ્વારા આ વિસ્તાર માં શ્રી સંસ્કાર તીર્થ પ્રાથમિક વિદ્યાલય, શ્રી મન મંદિર સ્કુલ, સર્વોદય વિદ્યાલય, નૈમીશારણ્ય પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ પર રોગ ચાળો ભય સતાવી રહ્યો છે તેમજ અહીં થી હજારો રત્ન કલાકારો પસાર થાય છે લોકો ને વાહન ચલાવ વું ભારે હાલાકી ભોગવવી પડે છે આ ગંદકી નો તેમજ વરસાદી પાણી નો નિકાલ કરવામાં આવે તેવી રહીશો ની માંગ ઉઠવા પામી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.