"મારો પરિવાર, ભાજપ પરિવાર" - At This Time

“મારો પરિવાર, ભાજપ પરિવાર”


"મારો પરિવાર, ભાજપ પરિવાર"

સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર ખાતે આયોજિત કાર્યશાળા શ્રી મનનભાઈ દાણી (પ્રદેશ સોશ્યલ મીડિયા કન્વીનર ) ની અધ્યક્ષતામાં યોજાઈ જેમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની રૂપરેખા અંગે માર્ગદર્શન મેળવ્યું.

આ પ્રસંગે જિલ્લા સંગઠન ના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા પ્રભારીશ્રી, જિલ્લા સંગઠના મહામંત્રીશ્રીઓ, વિવિધ મોરચાના પ્રમુખશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, પ્રદેશ અને જિલ્લા સંગઠન તેમજ તાલુકા અને શહેર સંગઠનના પદાધિકારીશ્રીઓ, સહકારી આગેવાનશ્રીઓ, સહિત ખુબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.