વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે વન મહોત્સવ યોજાયો - At This Time

વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે વન મહોત્સવ યોજાયો


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના ગામ પિલવાઇ ખાતે વિજાપુર તાલુકાનો 75 મોં વન મહોત્સવની તારીખ 24/8/2024 ને શનિવાર સવારે 10 કલાકે શ્રી છોતેર ગોળની પ્રજાપતિ સભા પિલવાઇ ખાતે ઉજવણી કરવામાં આવી હતી અને વૃક્ષારોપણના કાયૅકમ માં ઉપસ્થિત મહાનુભાવો સહભાગી થવા માટે નિમંત્રણ મળ્યું છે
અધ્યક્ષશ્રી ડો સી જે ચાવડા માન ધારાસભ્ય શ્રી વિજાપુર
મુખ્ય મહેમાન શ્રી જે એસ પટેલ માન ધારાસભ્ય શ્રી માણસા શ્રી કાન્તિભાઈ આર પટેલ માન ચેરમેનશ્રી એ પી એમ સી વિજાપુર શ્રીમતી આશાબેન એમ માન તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિજાપુર શ્રીમતી લક્ષ્મીબેન કે પટેલ માન તાલુકા પંચાયત સદસ્ય વિજાપુર
અતિથિ વિશેષ
શ્રી જે એસ પટેલ મામલતદાર શ્રી વિજાપુર શ્રી એસ પી રાજપુત તાલુકા
વિકાસ અધિકારીશ્રી વિજાપુર
નિમંત્રક શ્રીમતી એલ એમ ચૌધરી પરિક્ષેત્ર વન અધિકારીશ્રી વિસ્તરણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિજાપુર
આ પ્રસંગે પિલવાઇ હાઈસ્કૂલમાં થી નાની બાળકો સ્વાગત કરવામાં આવી હતો
પ્રજાપતિ સમાજ દ્વારા થી મહેમાન નેં સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને દરેક પ્રજાપતિઓ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા પિલવાઇ ગામ ના સરપંચ શ્રી હાજર રહ્યા હતા પ્રજાપતિ સમાજ ના પ્રમુખ શ્રી પાધડી શેઠ સોમાભાઈ પ્રજાપતિ અને મંત્રી શ્રી મુકુંદભાઈ પ્રજાપતિ દરેક જુના અને નવા સભ્યો હાજર રહ્યા હતા

રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ
મો 9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.