રાજકોટમાં ટીવી જોવાના બહાને 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું, પાડોશીનાં કરતૂત પર ઠેર ઠેર રોષ - At This Time

રાજકોટમાં ટીવી જોવાના બહાને 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું, પાડોશીનાં કરતૂત પર ઠેર ઠેર રોષ


રાજકોટમા વધુ એક વખત 4 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. શાપર-વેરાવળમા આવેલ કારખાના વિસ્તારમા મજૂરી કામ કરતા પરિવારની 4 વર્ષની માસુમ બાળકી પર સગીર વયના કિશોરે ટીવી જોવા બહાને કારખાનામાં આવેલ ઓરડીમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.