રાજકોટ વીંછિયાના ઢેઢુકી ગામમાં ભુવાએ દાણા જોવાના અને માનતા ચડાવવાના નામે મહિલા સાથે દુષ્કર્મ નો આરોપ - At This Time

રાજકોટ વીંછિયાના ઢેઢુકી ગામમાં ભુવાએ દાણા જોવાના અને માનતા ચડાવવાના નામે મહિલા સાથે દુષ્કર્મ નો આરોપ


રાજકોટ :વીંછિયાના ઢેઢુકી ગામે ભુવા દ્વારા દાણા જોવાના અને માનતા ચડાવવાના નામે મહિલા સાથે દુષ્કર્મનો આરોપ, પરિવારજનો દ્વારા ભુવા ચકુ સાકળિયા વિરુદ્ધ પોલીસ અધિક્ષકને રજૂઆત, પીડીતા પર દુષ્કર્મ આચાર્ય હોવાના આરોપ સાથે પરિવારજનો પહોંચ્યા એસપી કચેરી,ભુવા ચકુ સામે બળાત્કારની કલમ ઉમેરો કરવા પરિવારજનોની માંગ..


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.