રાજકોટ જિલ્લાનું ધો.12 સાયન્સનું 82.49 ટકા જાહેર, શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ગરબે ઝૂમ્યા - At This Time

રાજકોટ જિલ્લાનું ધો.12 સાયન્સનું 82.49 ટકા જાહેર, શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ગરબે ઝૂમ્યા


આજે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે ધો.૧૨ સાયન્સના પરિણામની ટકાવારી ઓછી રહી છે. ૬૫.૫૮ ટકા રિઝલ્ટ જાહેર થયું છે. ગુજરાતી માધ્યમની સામે અંગ્રેજી માધ્યમમાં પરિણામ ૬૭.૧૮ ટકા આવ્યું છે. આજે સવારે શિક્ષણ બોર્ડ દ્રારા પરિણામ જાહેર થયા પૂર્વે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
પ્રથમ વખત આટલું જલ્દી પરિણામ તૈયાર થયું અને મે મહિનાના બીજા જ દિવસે રિઝલ્ટ જાહેર થવાની સાથોસાથ આ વખતે પ્રથમ વખત વિધાર્થીઓને તેમના વોટસએપ નંબર પર શિક્ષણ બોર્ડ દ્રારા પરિણામ આપવામાં આવ્યું છે. કોરોના પછી ધો.૧૨ અને ધો.૧૦ના અન્ય વિધાર્થીઓએ પ્રથમ વખત બોર્ડની પરીક્ષાનો અનુભવ કર્યેા હતો. વર્ષ ૨૦૨૩ના પરિણામમાં સમગ્ર ગુજરાતમાં મોરબી જિલ્લાએ મેદાન માર્યું છે. ૮૩.૨૨ ટકા પરિણામ સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે.
સૌથી ઓછું પરિણામ ૨૯.૪૪ ટકા સાથે દાહોદ રહ્યું છે. યારે હળવદ ૯૦.૪૧ ટકા સાથે વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે અને ૨૨ ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું લીમખેડા કેન્દ્ર રહ્યું હતું.
વર્ષ ૨૦૨૩માં ૧૪૦ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ૧.૧૦ લાખ વિધાર્થીઓએ ધો.૧૨ સાયન્સની પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલા પરિણામમાં માત્ર ૬૧ વિધાર્થીઓએ જ એ–૧ ગ્રેડ મેળવ્યો છે.
એ–૨ ગ્રેડમાં ૧૫૨૩ વિધાર્થીઓનો સમાવેશ થયો છે. એ ગ્રુપમાં ૭૨.૨૭ ટકા અને બી ગ્રુપમાં ૬૧.૭૧ ટકા યારે એ–બી ગ્રુપમાં ૫૮.૬૨ ટકા પરિણામ આવ્યું છે. એકંદરે ગત વર્ષની તુલનામાં તમામ કેટેગરીમાં ટકાવારી ઓછી બતાવે છે.
સૌરાષ્ટ્ર્રમાં રાજકોટ શહેર પૂર્વનું ૭૧.૧, રાજકોટ સદર વેસ્ટનું ૮૩.૪૨ ટકા અને જસદણ ૭૬.૧૪ ટકા, ગોંડલનું ૮૬.૨૭ ટકા, ધોરાજીનું ૮૬.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.