આજરોજ ગારિયાધાર લુવાણા મહાજન વાડી ખાતે FPO. પંડિત દિન દયાળ ફાર્મર પ્રોડ્યુસર કંપની વાર્સીક સાધારણ સભાં યોજાઈ - At This Time

આજરોજ ગારિયાધાર લુવાણા મહાજન વાડી ખાતે FPO. પંડિત દિન દયાળ ફાર્મર પ્રોડ્યુસર કંપની વાર્સીક સાધારણ સભાં યોજાઈ


ભાવનગર જિલ્લા ના ગારિયાધાર લુવાણા મહાજન વાડી ખાતે FPO(પંડિત દિન દયાળ ઉપાધિયાંય ફાર્મર પ્રોડ્યુસર કંપની ની બીજી વારષિક સાધારણ સભામા ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન આપવા ભાડીકો બેંકના ચેરમેન રસિક ભાઈ ભીંગરાડિયા તેમજ બાગાયત શિબિરમા જિલ્લા ખેતીવાડી અધિકારી,બાગાયતની શિબિર તથા VRTI સંસ્થા દ્રારા મિટિંગ નું આયોજન કરવા મા આવ્યુ તેમજ નિયામકની હાજરીમાં ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યુ હતું જેમાં ખેડૂતો મોટી સંખિયા મા ઉપસ્થિત રહિયા હતા

રિપોર્ટર મુકેશ એસ કંટારીયા સાથે વિશાલ બારોટ ગારિયાધાર7600836071


7600836071
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image