ગીરકાંઠાના જાંબુથાળા ગામના રહેવાસીવિસાવદર ના ઉચ્ચ અધિકારી ઓ ને આવેદન પત્ર આપ્યું - At This Time

ગીરકાંઠાના જાંબુથાળા ગામના રહેવાસીવિસાવદર ના ઉચ્ચ અધિકારી ઓ ને આવેદન પત્ર આપ્યું


ગીરકાંઠાના જાંબુથાળા ગામના રહેવાસીવિસાવદર ના ઉચ્ચ અધિકારી ઓ ને આવેદન પત્ર આપ્યું
ગીરજંગલ ના જાંબુથાળા ગામ કે જે ગામ જંગલખાતાના નિયમ મુજબ સેટલમેન્ટ નું ગામ છે ત્યાં વસવાટ કરતા 200વ્યક્તિ ઉપર જાંબુથાળા મા રહેતા હોઈ ત્યારે જંગલમાસેટલમેન્ટ ગામ તરીખે જાંબુથાળા ગામ હોઈ અને ત્યાં રહેતા લોકોને પોતાને પડતી મુશ્કેલીઓ જેવીકે લાઈટ પાણી તેમજ બાળકો ને અભ્યાસ કરવા માટેની કોઈસુવિધા નહોય ત્યારે સેટલમેન્ટ ગામ હોઈ જેથી ત્યાં રહેતા લોકો ને ત્યાં આવતા મહેમાનો ને જંગલ ખાતા દ્વારા રોકવામાં આવેછે તે ઉપરાંત ખેતી ધરાવતા લોકો ને કુદરતી વાવાજોડા કે કમોસમી વરસાદ મા સહાય મળતી નહોય સેટલ મેન્ટ ગામની અંદર વન્ય પ્રાણીદ્વારા હિંસક હુમલા મા ધવાયેલ તેમજ મૃત્યુ થયેલ પરિવાર ને વળતર ચૂકવવું તેમજ ખેત ઓજાર રાખવા માટે ગોડાઉન બનાવવા ની મન્જુરી આપવી તેમજ લોકશાહી મા મતદાન છે તે મહાનદાન હોઈ તો સેટલમેન્ટ ગામ ને હિસાબે મતદાન મથક પણ 21કિમિ દૂર પડતું હોઈ તો જાંબુથાળા મા મતદાન મથક ઉભુંકરીને ત્યાંજ મતદાન કરવાનો અધિકાર મળે તેવી અલગ અલગ પંદર માંગણી ઓ સાથે નું આવેદન પત્ર જાંબુથાળા ના રહેવાસી ઓ દ્વારાપ્રાંત અધિકારી વિસાવદર મામલતદાર તેમજ એસીએફ તેમજ વિસાવદર પોલીસ ને આવેદન પત્ર આપીને ચીમકી ઉંચારી છે જો સેટલમેન્ટ ગામ જાંબુથાળા ના પ્રશ્નનો યોગ્ય ઉકેલ દિવસ પંદર મા નહીં આવેતો ગાંધી ચિંધ્યા માર્ગેઆંદોલન કરવાની અને આગામી લોકસભા ની ચૂંટણી મા મતદાન નો બહિષ્કાર કરવાની ચીમકી સાથે નું આવેદન પત્ર ઉપરોક્ત ત્રણ અધિકારી ઓને આપેલ હતુ

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.