ધંધુકામાં તેરસના રોજ ગૌ હત્યા તેમજ ઈદ એ મિલાદ નિમિતે સજજડ બંધ.
ધંધુકામાં તેરસના રોજ ગૌ હત્યા તેમજ ઈદ એ મિલાદ નિમિતે સજજડ બંધ.
વર્ષો પહેલા ધંધુકામાં થયેલ ગૌ હત્યાના માનમાં હિન્દૂ ધર્મ દ્વારા વ્યાપારીઓ, ધંધાદારીઓ તેમજ ફેરિયાથી લઈને દુકાનદારો સ્વૈચ્છિક બંધ પાળતા હોય છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે વર્ષો પહેલા થયેલ ગૌ હત્યાંના માનમાં તેમજ આજે ઈદ એ મિલાદનો તહેવાર હોવાથી ધંધુકા આખું સજ્જડ બંધ જોવા મળિયું હતું. હિન્દૂ ધર્મના લોકો દ્વારા આ ભાદરવી સુદ તેરસના દિવસને ગૌ હત્યાં દિવસ તરીકે સ્વયંભુ વેપારીઓ, ધંધાદારીઓ, દુકાનદારો, ગલ્લાઓ વગેરે બંધ પાળે છે તેમાં પણ આજના દિવસ મુસ્લિમ બિરાદારોનો ઈદ એ મિલાદ તહેવાર સાથે હોઈ ધંધુકા પંથકમાં સવારથી જ નાની શાક માર્કેટ, મોટી શાક માર્કેટ, કોલેજ રોડ, બસ સ્ટેશન રોડ, ધંધુકાના નામાંકિત કોમ્પ્લેકસો સંપૂર્ણ બંધ જોવા મળ્યા હતા.
રિપોર્ટર : સી કે બારડ
મો :7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.