આંબરડી ના રહીશ રસિકભાઈ લક્ષ્મણભાઈ ઘુઘલ નામના વ્યક્તિ સવારે 8:00 વાગ્યાની આસપાસ વિમળાબેન લાલજીભાઈ ના ઘરે ઝઘડો થયો હોય જેમાં તેઓ સમાધાન મા વચ્ચે રહ્યા હોય જેનો ખાર રાખતા મેઘાભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ, પ્રકાશભાઈ મેઘાભાઈ રાઠોડ, અરવિંદભાઈ મેઘાભાઈ રાઠોડ, વિજયભાઈ લાખાભાઈ રાઠોડ, નામના ચાર વ્યક્તિએ પેટ્રોલ પુરાવી પરત આવતા રસિકભાઇને રસ્તામાં ઊભા રાખી ઢોરમાર માર્યો હતો અને અમારા ઝગડામાં તું વચ્ચે ના પાડતો તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેની ફરિયાદીએ ચારેય જણા વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી
આંબરડી ના રહીશ રસિકભાઈ લક્ષ્મણભાઈ ઘુઘલ નામના વ્યક્તિ સવારે 8:00 વાગ્યાની આસપાસ વિમળાબેન લાલજીભાઈ ના ઘરે ઝઘડો થયો હોય જેમાં તેઓ સમાધાન મા વચ્ચે રહ્યા હોય જેનો ખાર રાખતા મેઘાભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ, પ્રકાશભાઈ મેઘાભાઈ રાઠોડ, અરવિંદભાઈ મેઘાભાઈ રાઠોડ, વિજયભાઈ લાખાભાઈ રાઠોડ, નામના ચાર વ્યક્તિએ પેટ્રોલ પુરાવી પરત આવતા રસિકભાઇને રસ્તામાં ઊભા રાખી ઢોરમાર માર્યો હતો અને અમારા ઝગડામાં તું વચ્ચે ના પાડતો તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી ફરિયાદીએ ચારેય જણા વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.