જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ - At This Time

જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ


જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ,
17 વર્ષીય સગીરા બની ગર્ભવતી,
સગીરાને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડતા 3 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું,
મહેશ બાંભણીયા નામના શખ્સ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ,
જસદણ પોલીસે પોષ્કો સહિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.