બગદાણા ગામના ધરમશીભાઈ બાંભણિયા ની દીકરી કોમલ સાથે કોર્ટ મેરેજ કરેલું હોય જેની દાજ રાખી સમાવાળા અશોકભાઈ અજયભાઈ જયાબેન તથા વનરાજભાઈ એ રીતની ફરિયાદીના ઘરે આવી ભૂંડાબોલી ગાળો બોલી લાકડી લાકડી વડે માર મારી ડાબા હાથે જમણા હાથે અને ખંભા ઉપર મુંઢ ઈજા થઈ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી - At This Time

બગદાણા ગામના ધરમશીભાઈ બાંભણિયા ની દીકરી કોમલ સાથે કોર્ટ મેરેજ કરેલું હોય જેની દાજ રાખી સમાવાળા અશોકભાઈ અજયભાઈ જયાબેન તથા વનરાજભાઈ એ રીતની ફરિયાદીના ઘરે આવી ભૂંડાબોલી ગાળો બોલી લાકડી લાકડી વડે માર મારી ડાબા હાથે જમણા હાથે અને ખંભા ઉપર મુંઢ ઈજા થઈ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી


બગદાણા ગામના ધરમશીભાઈ બાંભણિયા ની દીકરી કોમલ સાથે કોર્ટ મેરેજ કરેલું હોય જેની દાજ રાખી સમાવાળા અશોકભાઈ અજયભાઈ જયાબેન તથા વનરાજભાઈ એ રીતની ફરિયાદીના ઘરે આવી ભૂંડાબોલી ગાળો બોલી લાકડી લાકડી વડે માર મારી ડાબા હાથે જમણા હાથે અને ખંભા ઉપર મુંઢ ઈજા થઈ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

મારૂ નામ નામ જગદીશભાઈ ગીરધરભાઈ વાઘેલા ઉ.૧.૪૫ ધંધો-ખેતી રહે- ભીમનાથ મહાદેવ રોડ, વા ડી વિસ્તાર, દેગવડાગામ તા-મહુવા જી.ભાવનર મો નં-૯૭૧૪૪૧૮૪૧૫:

રૂબરૂ માં પુછવાથી મારી ફરીયાદ હકીકત લખાવું કે, હું ઉપરમાં લખાવેલ જગ્યાએ મારા કુટુંબ પરીવાર સા લે રહું છું. અને મારે અમારા ગામમાં ૧૨ વિદ્યા ખેતી ની જમીન આવેલ છે જેમા ખેતી કામ કરી મારૂ તથા મારા પરીવાર નું ગુજરાન ચલાવું છુ અને મારે સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે, જેમા મારા દિકરા પાર્થએ બગદાણા ગામના ધ રમશીભાઈ બાંભણીયાની દીકરી કોમલ સાથે થોડા દિવસ પહેલા કોર્ટ મેરેજ કરેલ છે.

આજરોજ બપોરના દોઢેક વાગ્યાની આસપાસ હું તથા મારી પત્ની અમારા ઘરે હાજર હતા તે દરમ્યાન બગ દાણા વાળા અશોકભાઈ બાંભણીયા, તથા અજયભાઈ બાંભણીયા, જયાબેન બાંભણીયા તથા વનરાજભાઈ એ રીતે ના બ ધા અમારા ઘરે આવેલા અને અમારા ઘરમાં રહેલ લાકડીઓ આ બધા લઇ મને આડેધડ મારવા લાગેલ જેમાં મને શરીરે ડા આ પગે, ડાબા હાથે તેમજ વાહાના ભાગે આ બધાએ લાકડીઓ મારેલ જેથી આ વખતે મારા પત્નિ વચ્ચે પડતા જ્યાબેને તેની ગળપી પકડેલ અને ઢીકા મારેલ અને આ બધા અમોને મારતા મારતા એવુ બોલતા હતા કે, તમે અમારી દિકરીને ૨૪ કલાકમાં હાજર કરો નહીંતર તમને મારી નાખવાના છે તથા તમારા છોકરા સુરત છે એને પણ મારી નાખવાના છે તેમ ધ મકી આપી ભુંડા બોલી ગાળો દેતા હતા. આ વખતે અમારા ગામના મનુભાઈ નરશીભાઈ જાદવ આ બનાવ જોતા હતા અ ને તેઓ પણ બોલેલા કે, આ લોકોની દિકરી તમારે હાજર કરી દેવી જોઈએ, બાદ ઉપરોક્ત ચારેય જણા મને તથા મારી પત્નિને મારી નાખવાની ધમકી આપી જતા રહેલ આ પછી આ બનાવની જાણ મારા ભાઈ કાળુભાઇ તથા કાનજીભાઈને થતા તેઓ અમારા ઘરે આવેલ અને થોડા સમય પછી અમારા ગામના સરપંચ પણ અમારા ઘરે આવેલ મારા મોટા ભાઇ કાળુભાઈએ અહી ૧૦૮ ને ફોન કરતા તે આવી જતા હું તથા મારા પત્ની તેમજ કાનજીભાઈ તથા કાળુભાઈ અહીં ૧૦૮ ૧૦૮માં બેસી હનુમંત હોસ્પિટલમાં આવેલ અહી ડોક્ટર સાહેબે મને તપાસી એક્સરે કઢાવતા સામાન્ય ઈજા થયેલ હોય જેથી હાલ મારી સારવાર શરૂ છે અને હું સંપૂર્ણ ભાનમાં છું. જયારે મારા પત્નિને મુંઢ ઇજા હોય કોઈ સારવાર કરાવેલ ન

આ બનાવનું કારણ એવું છે કે, મારા દિકરા પાર્થએ બગદાણા ગામના ધરમશીભાઈ બાંભણીયાની દિકરી કોમલ સા થે કોર્ટ મેરેજ કરેલ હોય જેની દાઝ રાખી સામાવાળા અશોકભાઈ, અજયભાઇ, જયાબેન તથા વનરાજભાઈ એ રીતેના અમારા ઘરે આવી અમારા ઘરમાંથી લાકડીઓ લઈ મને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો બોલી લાકડીઓ આડેધડ શરીરે મા રી ડાબા હાથે, ડાબા પગે, તેમજ વાસાના ભાગે મુંઢ ઇજા કરી મારી નાખવાની ધમકી આપી તેમજ મારા પત્નિને જયાબે ને ઢીકા મારી મુંઢ ઇજા કરેલ હોય તો તેઓ તમામ સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે.

એટલી મારી ફરીયાદ હકિકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી હોય, જે વાંચી સમજી આ નીચે મારી સહિ કરી આપેલ છે.

સહિ-ગુજરાતીમાં-જગદીશભાઈ ગીરધરભાઇ

સહિ-અંગ્રેજીમાં

(બી.કે. બાલધીયા)

અના, હેડ કોન્સ.

મહુવા ટાઉન પોલીસ સ્ટેશન

રૂબરૂ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.