રાજકોટમાં એક સપ્તાહમાં શરદી-ઉધરસના 354, ઝાડા-ઉલ્ટીના 94 અને સામાન્ય તાવના 82 કેસ નોંધાયા
રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી વાદળિયું વાતાવરણ છે, સતત વરસાદના કારણે શહેરમાં ફરી સિઝનલ રોગચાળાના દર્દી વધ્યા છે. જેમાં એક સપ્તાહમાં મનપાના ચોપડે શરદી-ઉધરસના 354, ઝાડા-ઉલ્ટીના 94 અને સામાન્ય તાવના 82 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ડેંગ્યુના 14, મેલેરીયાના 26 અને ચિકનગુનિયાના 12 કેસ નોંધાયો છે.આ આંકડા તા. 25થી 31 જુલાઈ સુધીના છે. જે મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.