અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિને રૂ. 4 લાખની સહાય જાહેર
અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિને રૂ. 4 લાખની સહાય જાહેર
અરવલ્લીના માલપુર નજીક માર્ગ અકસ્માત મા અંબાજી જતા પદયાત્રીઓના માર્ગ પર અકસ્માતમાં મૃત્યુ થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નિધન પર શોક વ્યક્ત કર્યો તેમજ મુખ્યમંત્રીશ્રીએ મૃતકના પરિવારજનોને પાઠવી સાંત્વના તે ઉપરાંત મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જીવ ગુમાવનાર પ્રત્યેકના પરિવારને રૂ. 4 લાખની સહાય તેમજ ઇજાગ્રસ્ત લોકોને પણ રૂ. 50 હજારની સહાયની જાહેર કરાઈ ઈજાગ્રસ્તોની જરૂરી સારવાર માટે અરવલ્લી જિલ્લા કલેક્ટરને સૂચનાઓ અપાઇ
Report, Nikunj Chauhan Botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.