કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત; ટુ વ્હીલર ચાલકને ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલે ખસેડાયો
(ચેતન ચૌહાણ)
બોટાદના ભાવનગર રોડ સ્વામિનારાયણ મંદિરની આગળ પોપડા પાસે એક ફોરવિલર ગાડી ઓવર ટેક વળાંક વાળતા એક ટુવિલ ગાડી ભાવનગર ફાટેકથી જ્યોતિગ્રામ સર્કલ તરફ જતી હતી ત્યારે ફોરવિલર કાર ગાડી ટુ વ્હીલર સાથે અથડાતા ટુ વ્હીલર ચાલક ને ઇજાઓ પહોંચતા તાત્કાલિક અર્થે બોટાદની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ટ્રાફિક જામ થયો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.