જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસો. તેમજ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને શહેરના તમામ વેપારી એસો સયુંકત ઉપક્રમે કેન્દ્રીય બજેટ અંગે પરિસવાંદ કાર્યક્ર્મ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતમાં યોજાયું - At This Time

જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસો. તેમજ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને શહેરના તમામ વેપારી એસો સયુંકત ઉપક્રમે કેન્દ્રીય બજેટ અંગે પરિસવાંદ કાર્યક્ર્મ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતમાં યોજાયું


જેતપુરના લેઉવા પટેલ સમાજ ધોરાજી રોડ ખાતે આજે બજેટ અંગે પરિસવાંદ કાર્યક્ર્મની અનવ્યે પોરબંદર લોકસભાના કેન્દ્રીય સાંસદ મનસુખ મડવિયાએ બજેટ સંબંધીત વ્યક્તવ્ય આપ્યું

છેલ્લા 25 વર્ષ પહેલા બજેટ જાહેરાત હતી અત્યારે કામ થઈ રહ્યું છે. મોદીજીના વિકસિત ભારતનું નિર્માણ કરવામાં માટે તત્પર જાહેરાત માટે એટલે બજેટ નહિ આ વખતે બજેટની થીમ અલગ છે.Msme ઉદ્યોગને પ્રોત્સાહન આપવા આવે જેતપુરમાં ડાંઇગનો પોલ્યુશનનો પ્રશ્નને લઈને પોરબંદરના દરિયામાં પાણીનો પ્રોજેક્ટ ચાલુ અગાઉ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સાથે વાત કરતા કહ્યું કે જેતપુર ઇન્ડસ્ટ્રી માટે તમેજ પહેલા વિરોધ કરતા હવે લોકોને સમજવા જોશે. પાણીનો નિકાલ પ્રોજેક્ટ ના કારણે કોઈ પણ પ્રકારનુ જળચર પ્રાણીઓને નુકશાન નહિ થાય તેવું લોકોને સમજણ આપવી જોશે વિકસિત ભારતના મુખ્ય મુદ્દાઓ ગરીબ, અન્નદાતા, મહિલા,અને યુવા સરકાર દ્વારા લોથલને રિક્રીએટ કરી રહ્યા છીએ. 5000 વર્ષ પહેલાનું લોથલ હતું તેવું જ બનાવવામાં આવી રહ્યું છે.હાલ પ્રથમ ફેસનું લોકાર્પણ દિવાળી પછી કરવામાં આવશે

નેચરલ ફાર્મ તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.રોજગાર અને કૌશલ પ્રશિક્ષણ માટે સરકાર કટિબંધ વિકસિત ભારત અંતર્ગત ઇન્ફા સ્ટ્રક્ચરનું બજેટમાં 11.30 લાખ કરોડ બજેટ 24-25 માં ઇનફાસ્ટ્રક્ચર 15 લાખ કરોડનું બજેટ હશે સરકાર વિઝન સાથે કામ કરી રહી છે 25 કરોડ લોકો ગરીબ રેખાથી બહાર આવી રહી છે પ્રોવિડન્સ ફંડમાંથી જેતપુરમાં ઉત્મ હોસ્પિટલ બનાવવાનું સપનું વ્યક્ત કર્યું હતું

આ મિટિંગમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા તેમજ જેતપુર ડાઇંગ પ્રિન્ટિંગ એસો.ના હોદ્દેદારો તેમજ શહેરના નાગરિક તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ આશિષ પાટડીયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.