મોદી કેબિનેટની બેઠકમાં મોટા નિર્ણયોને મંજૂરી, ખેડૂતો માટે 14 પાક પર MSP લાગુ - At This Time

મોદી કેબિનેટની બેઠકમાં મોટા નિર્ણયોને મંજૂરી, ખેડૂતો માટે 14 પાક પર MSP લાગુ


મોદી સરકારે 14 પાકોના ટેકાના ભાવમાં કર્યો વધારો
મગફળીની નવી MSP પ્રતિ મણ 1356 રૂપિયા
કપાસની નવી MSP પ્રતિ મણ 1424 રૂપિયા
અડદની નવી MSP પ્રતિ મણ 1480 રૂપિયા
મગની નવી MSP પ્રતિ મણ 1736 રૂપિયા
તુવેરની નવી MSP પ્રતિ મણ 1510 રૂપિયા
બાજરીની નવી MSP પ્રતિ મણ 525 રૂપિય
મકાઈની નવી MSP પ્રતિ મણ 445 રૂપિય
જુવારની નવી MSP પ્રતિ મણ 674 રૂપિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image