'પુત્ર સાથે સંબંધ ધરાવતી યુવતીના પરિવારે બ્લેકમેઇલ કરી 10 લાખ પડાવ્યા, વધુ 25 લાખ માગ્યા’ - At This Time

‘પુત્ર સાથે સંબંધ ધરાવતી યુવતીના પરિવારે બ્લેકમેઇલ કરી 10 લાખ પડાવ્યા, વધુ 25 લાખ માગ્યા’


આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે થોરાળા પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી તપાસ કરતાં કારખાનેદાર પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તેના પુત્ર સાથે સંબંધો ધરાવતી યુવતીનાં પરિવારજનો બ્લેકમેઇલિંગ કરી મારકૂટ કરતા અને રૂપિયાની માગ કરતાં આ પગલું ભરી લીધાનો ઉલ્લેખ કરતાં થોરાળા પોલીસ સ્ટેશનના PI જનકાંત સહિતના સ્ટાફે કારખાનેદારને મરવા મજબૂર કરનારા બે સગા ભાઇઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.