ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓનું કીડીયારું ઉભરાયું
લોકેશન.
ચોટીલા
સંવાદદાતા.
વિક્રમસિંહજાડેજા
ચોટીલા
વિક્રમસિંહજાડેજા.
હાર્દસમી સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં અવિરત દર્દીઓનો ઘસારો
હાલ ચોમાસાની વિદાયનો સમય ચાલી રહ્યો છે ત્યારે ચોટીલા સહિત ગ્રામ્યવિસ્તારોમાં ચોમાસા દરમિયાન વરસી પડેલ વરસાદને લઈને પાણીજન્ય રોગોનો ઉપદ્રવ વધતા લોકો ફુલ્લુ,તાવ,શરદી,ઉધરસ જેવી બીમારીઓનો ભોગ બનતા સારવાર ચોટીલા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે અસંખ્ય દર્દીઓ પોતાના રોગોની સારવાર માટે ઉમટી પડયા હતા જેમાં એકજ દિવસ માં આશરે 450 થી વધુ દર્દીઓ પોતાના રોગોની સારવાર સહિત દવાઓ લઈને પોતાની તંદુરસ્તી જાળવી રાખવા માટે ઉમટી પડયા હતા..
9898650050
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.