વિજાપુર આશ્રમ ચોકડી નજીક સાઈડ સુપરવાઈઝર ડમ્પરે ટક્કર મારતાં મોત નિપજ્યું - At This Time

વિજાપુર આશ્રમ ચોકડી નજીક સાઈડ સુપરવાઈઝર ડમ્પરે ટક્કર મારતાં મોત નિપજ્યું


વિજાપુર આશ્રમ ચોકડી થી મહુડી રોડ વચ્ચે રોડની સાઈડ પુરાવાની કામગીરી સુપરવિઝન કરતા મોતીપુરાના શખશનું ડમ્પરે ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું
મોતીપુરા ગામના આયૅન દિનેશભાઈ પટેલ રોડની સાઈડ ઉપર સુપરવાઈઝર તરીકે કામ કરી રહ્યા હતા જેના તાજેતરમાં જ લગ્ન થયા હતો એ દરમિયાન આશ્રમ ચોકડી થી મહુડી ઉપર રોડની કામગીરીનું સુપરવિઝન કરી રહ્યા હતા તે જ સમયે બપોરના ડમ્પરની ટક્કર વાગતાં ગંભીર ઇજાઓ થઈ હતી તેઓને સારવાર માટે ખાનગી દવાખાને લઈ જવાના હતા ગંભીર ઈજાઓ ના કારણે સારવાર દરમિયાન તેઓ નું મોત નિપજ્યું પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.