યુનિવર્સિટીમાં ટીચિંગની ભરતી 3 વર્ષથી ટલ્લે, સેનેટની ચૂંટણી, નોન ટીચિંગ અને રજિસ્ટ્રારની નિમણૂકમાં વિલંબ
રાજકારણમાં જ રચ્યાપચ્યા રહેતા સત્તાધીશો શૈક્ષણિક અને વહીવટી હિતમાં નક્કર કાર્યવાહી કરવામાં નિષ્ફળ.
શુભ કાર્યોમાં વિલંબ ન કરવો તે હંમેશા ઝડપથી પૂર્ણ કરી દેવા તેવું કહેવામાં આવે છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેટલાક કાર્યો જે વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને વહીવટી હિતમાં શુભ છે પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોની ઢીલી નીતિને કારણે તેમાં અતિ વિલંબ થઇ રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.