બોટાદ શહેરમાં છેલ્લા બે દિવસથી ધુમસ સવાઈ વાહન ચાલકોને ભારે હાલાકી
બોટાદ શહેરમાં છેલ્લા બે દિવસથી ધુમસ સવાઈ વાહન ચાલકોને ભારે હાલાકી
છેલ્લા બે દિવસ વાતવરણ પલટો આવ્યો તેમ આજરોજ વહેલી સવારે શહેર પર ગાઢ ધુમસ(કોહરમ)સવાય હતી.રોડ પર ચાલતા વાહનોને લાઈટો ચાલુ કરવાની ફરજ પડી હતી સવારે આઠ કલાક આસપાસ તો સ્કુલ બસ તેમજ અન્ય વાહનને ચલાવ ભારે હાલાકી પડતી હતી હેન્ડ લાઈટો શરૂ હોવા છતાં વાહનો ધીમે ધીમે ચલાવવા પડતા હતા ભારે ધુમસના કારણે જીરું અને વરિયાળીના પાકને નુકશાન થવાની ભીતિ સેવાય રહી.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.