માળીયા તાલુકાના ગળોદર ગામે કૃષિ સખી ની બહેનો ને પાચ દિવસીય પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ - At This Time

માળીયા તાલુકાના ગળોદર ગામે કૃષિ સખી ની બહેનો ને પાચ દિવસીય પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ


તા.૦૮-૦૭-૨૦૨૪ ને સોમવાર ના દિવસે માળીયા તાલુકાના ગળોદર ગામે કૃષિ સખી ની બહેનો ને પાસ દિવસીય પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ નું આયોજન કરેલ દીપ પ્રાગટ્ય આત્મા પ્રોજક કોડીનેટર રાઠોડ સાહેબ તાલુકા વિકાસ અધિકારી ડી.ડી.ઓ સાહેબ જિલ્લા આ.સિ. વનરાજભાઈ ડાંગર પ્રોજેક મેનેજર જિલ્લા વિકાસ એજન્સી મિશન મંગલમ જૂનાગઢ રાજાભાઈ ગળચર કાનાભાઈ ગળચર પ્રતાપભાઈ રાવુડ ફોરેસ્ટર નવીનભાઈ કક્કડ spnf જોન સયોજક લખુભાઈ સિસોદિયા જિલ્લા સયોજક તથા શ્રી રામ પ્રાકૃતિક ફાર્મના હોનર રાયમલબાપુ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આવેલ અધિકારીશ્રીઓ નું સન્માન કૃષિ સખી ની બહેનો ના હાથે એક એક વૃક્ષ આપી તેમના હાથે વૃક્ષ વાવી કૃષિ સખી તાલીમ ની શુભ શરૂઆત માસ્ટર ટ્રેનર મોહનભાઈ પંડિત તેમજ માસ્ટર ટ્રેનર અનિલભાઈ કગથરા દ્વારા કરવામાં આવી

રિપોર્ટર સુદીપ ગઢીયા -9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.