ધોલેરા તાલુકા સંઘ દ્વારા નવનિયુક્ત બી.આર.સી.કો. ઓર્ડીનેટર શ્રી પિયુષભાઈ ચૌહાણની વરણી થતાં અભિવાદન કરાયું
ધોલેરા તાલુકા સંઘ દ્વારા નવનિયુક્ત બી.આર.સી.કો. ઓર્ડીનેટર શ્રી પિયુષભાઈ ચૌહાણની વરણી થતાં અભિવાદન કરાયું
નવનિયુક્ત બી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી પિયુષભાઈ ચૌહાણ સાહેબનું ધોલેરા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી..... જેમાં અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ નાં ખજાનચી રમેશભાઈ સોલંકી, ધોલેરા પ્રાથમિક શિક્ષક સંઘ નાં પ્રમુખ દીપકભાઈ પંચાલ,મંત્રી શ્રી વિપુલભાઈ રાઠોડ,સંગઠન મંત્રી જયપાલસિંહ ચુડાસમા, જિલ્લા કારોબારી સભ્ય હસમુખભાઈ પંચાલ,પ્રચારક મંત્રી જીગરભાઈ પ્રજાપતિ ,તાલુકા સંઘના વડીલ સલાહકાર જાની કૌશિકભાઈ, કારોબારી સભ્યો બળદેવભાઈ , મહેશભાઈ, દિલીપભાઈ, ગજેન્દ્રસિંહ,નીતિનભાઈ,ભાર્ગવભાઈ દ્વારા શુભેચ્છા આપી સાલ ને પાઘડી પહેરાવી અને સ્વામી વિવેકાનંદની પ્રતિકૃતિ આપી આપના સાંનિધ્યમાં ધોલેરા તાલુકાની શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ પ્રગતિ થાય તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
