પરિવર્તન ફાઉન્ડેશન ગૌશાળા માટે મેડિકલ ચેકઅપ મદદ ની જરૂર છે તો સંપર્ક કરશોજી
નમસ્કાર
પરિવર્તન ફાઉન્ડેશન
અમારી *જીવાશ્રય નામની ગૌશાળામા અત્યારે 450 ગાય માતાનો પરિવાર છે* *અત્યારે બીમાર ગાય માતા માટે મેડિકલ માટે મદદની જરૂર છે એનો કુલ ખર્ચ ₹103430આવે છે ઈમરજન્સી મદદની જરૂર પડી છે * આ અબોલ ગાય માતા ની સારવાર માટે વિનંતી કરી રહ્યા છે🙏*તમારા તરફથી થઈ શકે એટલી મદદ ગાય માતાઓની સારવાર માટે કરાવી આપો*
આપનો ખૂબ ખૂબ આભાર..
આપનુ અમૂલ્ય નાણાકીય યોગદાન ઇન્કમટેક્સ કલમ 80G હેઠળ 50% બાદ મળશે 🤝🏻
* *આપના અમૂલ્ય રીપ્લાયની રાહ રહેશે*🙏
સંપર્ક કરો -:9924761442
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.