બોટાદ ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદ ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ યોજાયો


( ચિંતન વાગડીયા દ્વારા)
આજ રોજ તારીખ.૧૬/૦૮/૨૦૨૪ના રોજ સાળંગપુર રોડ પર આવેલ અલાના કન્યા વિદ્યાલય સ્કુલ બોટાદ ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત સ્કુલમાં એક્ટીવીટીનું આયોજન કરવામાં આવેલ જેમા વિધાર્થીઓને ટીબી.ના રોગ વિશે, ટીબી.ના લક્ષણો વિશે ટીબી.નું નીદાન અને સારવાર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તથા વિધાર્થીઓને વક્તૃત્વ સ્પર્ધાનુ આયોજન કરેલ તથા ઇનમ વિતરણ કરેલ. જેમા સ્કૂલના તમામ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ તેમજ સ્કૂલના સ્ટાફ દ્વારા સહકાર આપવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image