મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના મુનપુર ખાતે "સ્વચ્છતા હી સેવા" કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું. - At This Time

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના મુનપુર ખાતે “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના મુનપુર મુકામે વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ "સ્વચ્છતા હી સેવા"ના મંત્ર સાથે દેશવાસીઓને સ્વચ્છતાની પ્રવૃત્તિઓમાં શ્રમદાન કરવાનું આહવાન કર્યું.
જે અંતર્ગત શ્રી એમ.જી.એસ. કેળવણી મંડળ સંચાલિત સી.આર.ગાર્ડી આર્ટ્સ કોલેજ ખાતે સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાઈને શ્રમદાન કર્યું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.