જસદણમાં રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસીઓ આવેદન આપે તે પહેલાં જ પોલીસે 30 જેટલા કોંગી આગેવાનોની અટકાયત કરતા વાતાવરણ ગરમાયું. - At This Time

જસદણમાં રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસીઓ આવેદન આપે તે પહેલાં જ પોલીસે 30 જેટલા કોંગી આગેવાનોની અટકાયત કરતા વાતાવરણ ગરમાયું.


જસદણમાં રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસીઓ આવેદન આપે તે પહેલાં જ પોલીસે 30 જેટલા કોંગી આગેવાનોની અટકાયત કરતા વાતાવરણ ગરમાયું.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનું સંસદ પદ રદ કરતા જસદણ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિનાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગીડા, અવસરભાઈ નાકીયા, ધીરૂભાઈ છાયાણી સહિતના કોંગ્રેસના કાર્યકરો દ્વારા શહેરની તાલુકા પંચાયત કચેરી ખાતેથી તાલુકા સેવાસદન સુધી રેલી કાઢવામાં આવી હતી. આ રેલી દરમિયાન સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા. બાદમાં કોંગ્રેસના કાર્યકરો આવેદનપત્ર આપવા પહોંચે તે પહેલા જ રસ્તામાં જસદણ પોલીસ દ્વારા 30 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવતા વાતાવરણ ગરમાયું હતું.

નરૅશ ચૉહલીયા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.