પામોલ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વ મહાયજ્ઞ ઉજવણી કરાઇ હતી - At This Time

પામોલ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વ મહાયજ્ઞ ઉજવણી કરાઇ હતી


મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકાના પામોલ ગામ તા 21/7/24 રવિવારે સવારે 9 00 વાગ્યા થી મહાયજ્ઞ ચાલુ કરી ને દરેક લોકો શ્રધ્ધા સાથે મળીને ગાયત્રી પજ્ઞાપિઠ પામોલ દ્વારા થી શ્રીરામ શર્મા આચાર્ય ના તથા વંદનીય માતાજી ના પાદુકા પૂજન તથા ગાયત્રી મહાયજ્ઞ કરી ને ગુરુપૂર્ણિમા નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજુબાજુની ગામ લોકો માટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે મળીને ગાયત્રી પરિવાર પામોલ ખરોડ મંડાલી ગેરીતા ગોઠવા દરેક પરિવાર ના પરિજનો તથા પામોલ ગ્રામ ના લોકો સહભાગી થયેલા છે ગાયત્રી પરિવાર સેવક તરીકે જશુભાઇ ચોધરી મહેન્દ્રભાઈ ચૌધરી નરેન્દ્રભાઇ ચોધરી વિનોદભાઇ દરજી પરેશભાઈ જોષી તથા ગાયત્રી મહિલા મંડળ દ્વારા આ પ્રસંગે ના કાયૅકમ ને આયોજન કરીને સફળતા પ્રાપ્ત થાય છે

રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ

મો.9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.