શિશુવિહાર ની નવરાત્રી સુશોભન સ્પર્ધા સાથે શકિત આરાધના - At This Time

શિશુવિહાર ની નવરાત્રી સુશોભન સ્પર્ધા સાથે શકિત આરાધના


શિશુવિહાર ની નવરાત્રી સુશોભન સ્પર્ધા સાથે શકિત આરાધના

ભાવનગર આદ્યશક્તિ મા અંબા ના સાનિધ્ય માં આસો સુદ એકમ થી શિશુવિહાર સંસ્થા પ્રાંગણ માં ક્રીડાંગણ તાલીમાર્થી ઓ અને તેમના પરિવાર માટે નવરાત્રિ પર્વ યોજાઈ રહ્યું છે...
નવલા નવરાત્ર પ્રસંગે ચોથા દિવસે આરતી સુશોભન હરિફાઈ યોજાઈ હતી. જેમાં ૪૫ બાળકો તથા વાલીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ ને સમુહ માં માં અંબા ની આરતી કરી હતી.... નવરાત્રિ ઉત્સવ નિમિતે શ્રી સરલા બહેન જતીન ભાઈ ભટ્ટ તરફ થી ખેલૈયા ઓને પ્રસાદ સુવિધા આપવામાં આવે છે .. સાંપ્રદાયિક સૌહાર્દની ભાવનાથી પ્રતિવર્ષ યોજાતા નવરાત્ર પર્વ નું સંકલન શ્રી કમલેશ ભાઈ વેગડે કરી રહ્યા છે ......

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.