બોટાદ જાયન્ટ્સ સંસ્થા ના સી. એલ. ભીકડીયા ને "ગ્રીન મેન નો એવોર્ડ આપી સન્માન કરાયું.. - At This Time

બોટાદ જાયન્ટ્સ સંસ્થા ના સી. એલ. ભીકડીયા ને “ગ્રીન મેન નો એવોર્ડ આપી સન્માન કરાયું..


બોટાદ જાયન્ટ્સ સંસ્થા ના શ્રી સી. એલ. ભીકડીયા ને "ગ્રીન મેન નો એવોર્ડ આપી સન્માન કરાયું..

જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના યજમાન પદે ગોકુલ રંગભવન માંડવી કચ્છ ખાતે જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ૩/બી નું વાર્ષિક અધિવેશન મળેલ. આ કાર્યક્રમમાં વિવિધક્ષેત્રે ઉમદા કાર્ય કરનાર ને બિરદાવી એવોર્ડ આપી સન્માનિત કરેલ.

પર્યાવરણ ની જાળવણી અને વૃક્ષારોપણ ની સુંદર કામગીરી કરનાર જાયન્ટ્સ સંસ્થા ના પર્યાવરણ પ્રેમી અને જાયન્ટ્સ ફેડરેશન ઑફિસર (પર્યાવરણ) સી. એલ. ભીકડીયા ને "ગ્રીન મેન"નો એવોર્ડ જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ૩/બી ના પ્રેસિડેન્ટ શ્રી જયદેવ ભાઈ ભટ્ટ ના વરદ હસ્તે આપી વિશિષ્ટ સન્માન કરેલ. આ કાર્યક્રમમાં આંતર રાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ના ડેપ્યુટી વર્લ્ડ ચેરમેનશ્રી બળદેવભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિત માં યોજાયેલ.

Report, Nikunj Chauhan Botad. 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.