આજે શિહોર શહેર ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી - At This Time

આજે શિહોર શહેર ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી


*આજ રોજ તારીખ ૧૨/૦૧/૨૦૨૫ ના રોજ આપડા દેશ નું નામ અને આપડા હિન્દુ ધર્મ વિશે આખી દુનિયામાં જેમને ભારત દેશ ની ઓળખાણ આપી છે..તે મહાપુરુષ એટલે સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતિ છે*

*સિહોર શહેર માં તેમની પ્રતિમાની કંકુ તિલક અને પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં પ્રદેશ ના જિલ્લાના, મંડળ ના તેમજ વિવિધ સેલ મોરચા નાં આગેવાનો અને નગરપાલિકા નાં નગરસેવકો*

*કાર્યકર્તા મિત્રો ,વિવિધ સામાજિક સંસ્થા ના આગેવાનો એ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપી ને પ્રતિમા નેં ફુલહારથી અને પુષ્પો થી સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.