દાહોદ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા લીમડી જૈન શ્વેતાંબર સોશિયલ ( JSSG ) ગ્રૂપ ને સન્માન પત્ર દાહોદ કલેક્ટર દ્વારા આપવા મા આવ્યો...રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી - At This Time

દાહોદ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા લીમડી જૈન શ્વેતાંબર સોશિયલ ( JSSG ) ગ્રૂપ ને સન્માન પત્ર દાહોદ કલેક્ટર દ્વારા આપવા મા આવ્યો…રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી


*સૌને નમસ્કાર, જય જીનેન્દ્ર*

જૈન શ્વેતાંબર સોશિયલ ગ્રૂપ (JSSG) દ્વારા માનવતાની સેવાની ભાવના સાથે દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. દાહોદ જીલ્લા કલેકટર શ્રી યોગેશજી નિરગુડેએ આ ઉત્કૃષ્ટ સેવા કાર્ય બદલ ગ્રુપનું સન્માન કર્યું હતું. ગૃપ વતી અમે માનનીય કલેકટરશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે અમે ભવિષ્યમાં પણ આવા જ સેવા કાર્ય કરતા રહીશું અને દરેકનો સહયોગ આવો જ રહેશે.
આજના સન્માન કાર્યક્રમમાં પ્રમુખ જીતેન્દ્રજી ઝામર,માનવ સેવા ચેરમેન મિલન શ્રીમારજી, ઉપપ્રમુખ મયંકજી બાફના, સેક્રેટરી સોહિલજી સોની, ચેરમેન રાહુલજી શ્રીમાર, ચેરમેન અને આશિષજી શ્રીશ્રીમાર ઉપસ્થિત રહ્યા હતા.


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.