ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઇ નાં સંયુક્ત ઉપક્રમે કાર્યરત કરૂણા એનિમલ - At This Time

ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઇ નાં સંયુક્ત ઉપક્રમે કાર્યરત કરૂણા એનિમલ


*ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઇ નાં સંયુક્ત ઉપક્રમે કાર્યરત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ અને દસ ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાના ૧૯૬૨ નાં પશુ ચિકિત્સકો દ્વારા વિશ્વ હડકવા દિવસની ઉજવણી કરવામાં આવી*

સાબરકાંઠા જિલ્લા ખાતે ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સ અને દસ ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાના કાર્યરત છે જેમાં આજ વિશ્વ હડકવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના નાં પશુ ચિકિત્સકો દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં હડકવા વિશે સમજૂતી તેમજ સાવચેતીઓ ની વિસ્તૃત માહિતી આવી હતી. તેમજ ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સ નો વધુમાં વધુ પશુ પાલકોને લાભ લેવા જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.